• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ*

શરદ એમ.રાવલ.. હડિયાણાઆજ રોજ જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી મિટિંગ તાલુકા સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા ના અધ્યક્ષ સ્થાને મળી. જેમાં વિવિધ મુદા ઓ ની ચર્ચા કરવામાં આવી.જેમાં તાલુકા ના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા.જેમાં પ્રમુખશ્રી એ તાલુકા ના વિવિધ પ્રશ્નો ની વિસ્તૃત ચર્ચા કરી અને તાલુકા માં સંગઠન મજબૂત બનાવવા બધા સાથે મળીને પ્રયત્નશીલ બનવા સૂચન કરેલ. વિવિધ શિક્ષણ સિવાય ની કામગીરી અધિકારીઓ દવારા સોંપવામાં આવે છે ત્યારે શિક્ષકો કામગીરી પુરી તો કરે છે જયારે અધિકારીઓ દવારા વળતર રજા આપવા માં વારંવાર રજુવાતો કરવી પડે છે.ત્યારે આ બાબતે અધિકારીઓ એ શિક્ષકો નો હક તુરંત આપવા જોઈએ.અન્ય વિવિધ પ્રશ્નો કારોબારી માંથી રજૂ થયા જેમના જવાબ પ્રમુખશ્રી અને મંત્રી ગેલાભાઈ દવારા વહેલી તકે નિરાકરણ કરવા ખાત્રી આપી હતી.અંતે મહા મંત્રી શ્રી ગેલાભાઈ દવારા ચર્ચા કરી અને આભાર દર્શન કર્યા.છેલ્લે અદ્રોજા ભાઈ દવારા ભોજન ત્યાર કરેલ જે સમૂહ ભોજન કરી બેઠક પુરી કરી……

 

Related posts

*HELLO MORBI:મોરબી નગર પાલિકાના અનેક વિસ્તારોમાં રોડ પેચ વર્ક સાફ સફાઈ તેમજ દવા છંટકાવવાની કામગીરી કરાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:છ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ તથા મોરબી પોલીસ*

editor

*આજની સલામ ડીસા ના એ બે રઘુવંશી યોદ્ધા ઓને*

Hello Morbi

Leave a Comment