• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આંકલાવ ખાતે પાટવી ગુજરાતી ન્યૂઝ ના પત્રકાર મિત્રો ને ઓળખકાર્ડ એનાયત કરવામાં આવ્યા*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

આજરોજ તા.6/2/2022ના રોજ આણંદ જિલ્લા ના આંકલાવ ખાતે પાટવી ગુજરાતી ન્યુઝ ના નવા નિમાયેલા પત્રકાર મિત્રોને ઓળખપત્ર એનાયત કરવાના કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે આંકલાવ સુન્ની મસ્જિદ ના ઇમામબાપુ તથા રાજદીપ હોસ્પિટલ ના ડ્રોકટર દિપક સાહેબ તથા ગરાસિયા સમાજના પ્રમુખ અનવરભાઈ તેમજ નીખિલભાઈ શાહ રાજુભાઈ એડવોકેટ સાહેબ ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા. કાર્યક્રમ સફળ કરવામાં પાટવી ગુજરાતી ન્યુઝ ના તંત્રી યુસુફભાઇ રાજ તથા ફિલ્ડ ઓફિસર અમૃતભાઈ રોહિત તથા કેમેરમેન સાધુ ઉપેન્દ્રભાઈ તથા પત્રકાર મિત્રો ના સહિયોગ થી કાર્યક્રમ સફળ બન્યો.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી*

editor

મોરબીની આઇ.ટી.આઇ.માં પ્રવેશ પ્રક્રિયાનો પાંચમો રાઉન્ડ

Hello Morbi

Leave a Comment