• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જોડિયા તાલુકાના ગામોમા જન આશીર્વાદ યાત્રાએ નીકળ્યા*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા નો જોડિયા તાલુકાના ભાદરા ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ના દર્શન કરી ને યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમ મા જોડિયા તાલુકાના કુનડ ગામે સતવારા સમાજની નકુમ પરિવાર ની દીકરી કુ.હેમાલિબેન આર. નકુમ એ નેપાળ ખાતે રમતગમતમાં લોગ જમ્પમાં પ્રથમ સ્થાન મેળવી ને ગોલ્ડ મેડલ મેળવેલ છે. ત્યારે આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ના વરદ હસ્તે કુ.હેમાલિબેન ને ફુલહાર અને સાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ છે. અને કૃષિ મંત્રી એ વધુ ને વધુ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા….

 

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા : મોરબી જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડા નો જન્મદિવસ*

editor

*મોરબીના બાળકો શિવ રાજપરા અને વિયોમ કુંડારિયા એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ યાત્રા ક્ષેત્રે નિધિ અર્પણ કરી*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં ચાલતા જુગારના અખાડા પર મોરબીક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

editor

Leave a Comment