• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ દ્વારા કૃમિનાશક દિવસ અંતર્ગત કૃમિનાશક દવા નું વિતરણ કરાયું*

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ચાર્મી બેન સેજપાલ દ્વારા ટંકારા ગામે આરોગ્ય વિભાગ અને આશા વર્કર અને ગ્રામજનોની હાજરીમાં કૃમિનાશક દિવસ અંતર્ગત સંક્રમણ અટકાવવા કૃમિનાશક દવાનું વિતરણ કરેલ છે જેમાં ગ્રામ પંચાયત સદસ્ય દામજીભાઈ ઘેટીયા ટંકારા તાલુકા મહિલા મોરચાના સોનલબેન બારૈયા બાળકો તેમજ આરોગ્ય સ્ટાફ વગેરે લોકો હાજર રહ્યા હતા

Related posts

*HELLO MORBI NEWS:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને આપવામાં આવી શ્રધ્ધાંજલિ*

editor

*HELLO MORBI NEWS:હળવદ તાલુકાના માથક ગામ પાસે બે કારમાંથી ચોરીના ડિઝલ સાથે પાંચ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

editor

Leave a Comment