• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી*

*નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી*
મોરબી:તા૧૦ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન માં હંમેશા સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, તથા રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવાતા હોય છે. તેવી જ રીતે ગુરૂપૂર્ણિમા ની ઉજવણી પણ ધામધૂમ થી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમજ નવયુગ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સાહિત્યકાર રાજુભાઈ આહીર નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેઓ માનનીય કાંજીયા સર ના શિષ્ય છે. તેમને વિધાર્થીઓ ને સાહિત્ય રસ, હાસ્યરસ તેમજ ગુરુરસ થી તરબોર કર્યા હતા. આમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રેસિડેન્ટ કાંજીયા સર તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા અને તમામ વિભાગના વડાની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયો હતો.

Related posts

*HELLO MORBI:બનાસકાંઠા જિલ્લા મહિલા ભાજપના ઉપપ્રમુખ તરીકે ડીસાનાં પૂજાબેન ઠકકરની વરણી થતાં કરાયું શાનદાર સન્માન*

editor

*જંત્રાલ ખાતે સૌપ્રથમ એસ.કે ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

*સેંદરડા-સેતરાના રોડ ઉપર આવેલ હઝરત શેલારશાહ પીર અને હઝરત મમદશાહ પીરના ઉર્ષનું શાનદાર આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment