• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર અણી ટીંબા નજીક મોડૅન વિદ્યાલય મા ધોરણ 10ની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરાવતા સરપંચ*

ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા અંતર્ગત શાળા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે વિદ્યાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી મીઠા મોઢા કરાવી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓને શિક્ષણ પરિવારિક ક્ષેત્રે નાસીપાસ થયા વગર ઉત્સાહભેર શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ પ્રાપ્ત કરે તેવા હેતુસર શુભેચ્છા અભિનંદન સાથે અણીટીબા ના સરપંચ ઇરફાનભાઇ એ દરેક વિદ્યાર્થીઓ ને મીઠા મોઢા કરી શુભેચ્છા આપી હતી જે કાર્યક્રમમાં તસવીરમાં નજરે પડે છે

Related posts

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા નગર પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ “સાવરણા લીધા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની ઘોષણા કરવામાં આવી*.

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ભાડુઆતે કરેલ દાવાના હુકમ સામે દુકાનના માલિકે કરેલી અપીલને ડિસ્ટ્રીકટ કોર્ટે રદ કરી*

editor

Leave a Comment