• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નીલકંઠ વિદ્યાલય માં ધો -10 બોર્ડ ની પરીક્ષા આપતા 450 વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ કુમકુમ તિલક કરી,મીઠાઈ ખવડાવીને સફળતા માટે શુભેચ્છા આપવામાં આવી…*

આજથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.કોરોના મહામારી બાદ 2 વર્ષ પછી બોર્ડ ની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે રવાપર રોડ ની નીલકંઠ માં આજરોજ દરેક વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવીને ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું.દરેક વિદ્યાર્થીઓને પોતાના સીટ નંબર આસાનીથી મળી જાય અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તકેદારી લેવામાં આવી હતી.                                                                  આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સોલંકી સાહેબ,નીલકંઠ વિદ્યાલય ના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સ્થળ સંચાલક નવીનભાઈ ઝાલરિયા વગેરે સભ્યો હાજર રહીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માં ઉત્કૃષ્ટ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના નવા વાહનો માટે પસંદગીનાનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

*ટંકારા તાલુકા માં એમ ડી ડોક્ટર ની જગ્યા ભરવા મુખ્ય મંત્રી ને રજૂઆત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભવાની સ્વીટ & નમકીન* *મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે રજવાડી ઊંધિયું , રસપાત્રા , ખમણ, ખાંડવી , અંગુર રબડી , બાસુંદી તેમજ અવનવી મીઠાઈઓ મળશે*

editor

Leave a Comment