• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ખજૂરભાઈ(નીતિન જાની)ના હસ્તે અક્ષર ડેકોરનું ઉદ્ધાટન થયું*

મોરબીના હાર્ટ એવા રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે અક્ષર ડેકોર નું ભવ્યા થી ભવ્ય ખજૂરભાઈ(નીતિન જાની) પુરી ટીમ દ્વારા ઉદ્ધઘાટન કરવા માં આવ્યુ હતું., અક્ષર ડેકોર ના ઉદ્ધઘાટન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામા આવેલ, અક્ષર ડેકોર ના ઓનર શ્રી.જયદીપભાઈ ડાભી તેમજ રક્ષીતભાઈ ખીરૈયા દ્વારા મુખ્ય મહેમાન ખજૂરભાઈ(નીતિન જાની) અને તેમની ટીમના મેમ્બરોનું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરી ખજૂરભાઈ ના હસ્તે અક્ષર ડેકોરનું ઉદ્ધાટન કરાવવામાં આવ્યું

 

આ પ્રશંગે મોરબી નગર પાલિકા ના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારિયા, ભાજપ પ્રદેશ સોસીયલ મીડિયા સહ ઇન્ચાર્જ અનિલભાઈ જેઠલોજા, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ. ડો. હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા મહિલા મોરચો પ્રમુખ સંગીતાબેન ભીમાણી, ઉપ પ્રમુખ ભાવનાબેન ગોસાઈ, મહામંત્રી રસીલાબેન ચાપાણી તેમજ કોષા અધ્યક્ષ દક્ષાબેન જોશી, મીડિયા ઇન્ચાર્જ ક્રિષ્નાબેન બુધ્ધભટ્ટી, અજંતા સ્કેલ ના ઓનર વિજયભાઈ જાલેરા, વિરપરડા ગામ ના સરપંચ અજયસિંહ જાડેજા, રવાપર ગામ ના સરપંચ નીતિનભાઈ ભટાસણા, માણેકવાડા ગામ ના સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા, નારાયણ સેવા સંસ્થા ના પ્રમુખ ઘનસ્યામસિહં ઝાલા, અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ ના પ્રમુખ હેતલબેન પટેલ, પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેલ.

આ સમયે ખજૂરભાઈ અને તેમની ટિમ દ્વારા મહેમાનોનું મનોરંજન પણ કરેલ

Related posts

*રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે માળીયા તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયા દ્વારા આરોગ્ય કર્મચારીઓ નું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા*

editor

*જોડીયા તાલુકા કોંગી અગ્રણીઓ દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment