• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પેપરલીક કૌભાંડ ઉજાગર કરનાર નેતાની ધરપકડનો મોરબીમાં વિરોધ કરતા એને એસ યુઆઇ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત*

મોરબી : થોડા દિવસ પહેલા પેપરલીક કૌભાંડ બહાર લાવનાર યુવા નેતાની ધરપકડ કરવામાં આવી હતી.જેના વિરોધમાં મોરબીમાં આજરોજ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસ દ્વારા 15 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

 

આજ રોજ મોરબી જિલ્લા N.S.U.I તથા યુથ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ પર થતા દમન તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી.તેનો વિરોધમાં મોરબી નેહરુ ગેઈટ ચોકમાં જાહેર વિરોધ કરવામાં આવ્યો હતો.તે દરમ્યાન આ તાનાશાહી સરકારના ઇશારે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ આગેવાનની અટકાયત કરી વિરોધ કરતા અટકાવ્યા હતા.આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા 15 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Related posts

*વાંકાનેર શકતી પરા માં જશને ઈદે મિલાદ નબી નો શાનદાર કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

Coronavirus: DDA suspends activities at all swimming pools

Admin

*કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની ઈડી દ્વારા ખોટી રીતે થતી હેરાન ગતિના વિરોધમાં ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના ધરણા*

Hello Morbi

Leave a Comment