• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરે ચેત્ર સુદ getપૂનમ ના દિવસે હનુમાન જન્મ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

કુનડ ગામે સ્વંયભુવિગ્રહ શ્રી કુંડલીયા હનુમાનજી જન્મ જ્યંતી મહોત્સવ નિમિત્તે પૂજન વિધિ.. રુદ્રાભિષેક..સુંદરકાંડ ના પાઠ..નવચંડી હોમ હવન અને જામનગર જિલ્લા અને તાલુકાના નવા નાગના ગામના સતવારા સમાજના શ્રી નાથાભાઈ સવજીભાઈ કટેસિયા. તરફથી શ્રી કુંડલીયા હનુમાનજી દાદા ને દોઢ કિલાનો ચાંદી નો મુગટ અને ધ્વજારોહણ નો કટેસિયા પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. અને પૂર્ણાહુતિ બાદ મહાઆરતી અને મહાપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે…શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી અવધેસદાસ શાસ્ત્રીજી..ગુરૂ શ્રી પ્રેમદાસજી..શ્રી જગદેવદાસજી..અન્ય સાધુ સંતો.. અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના દર્શનાર્થે ઉમટી પડયા છે….

 

Related posts

*HELLO MORBI:થરા બસ સ્ટેન્ડ ખાતે ઠક્કર અચરત લાલ શિવરામભાઈ પરિવાર દ્વારા જલારામ જલસેવા પરબનું કરાયું લોકાર્પણ*

editor

*HELLO MORBI: મોરબીનું ખાખરેચી દરવાજા પાસે આવેલ વિખ્યાત ૪૦૦ વર્ષ પુરાણીક હાટકેશ્વર મહાદેવના મંદિરે ચારપોર આરતી ધૂન રાસ ગરબા સહિતના કાર્યક્રમ યોજાશે*

editor

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દેવીપૂજક પરિવારનું સન્માન*

Hello Morbi

Leave a Comment