• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના ટોળ ગામે ગ્રામ સભા મળી સ્થાપના દિન નિમિત્તે વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ગામજનોને માહિતગાર કરાયા*

*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

ટંકારા તાલુકાના ટોળ ગામ ખાતે તા૨૪/૪/૨૦૨૨ના રોજ પંચાયત રાજ દિન નિમિત્તે ગામ સભા રવિવારે સવારે ૧૧ કલાકે મળી હતી જેમા સમગ્ર ગામ ના અગ્રણીઓ આગેવાનો હાજરીમાં વિવિધ રાજય સરકાર કેન્દ્ર સરકાર ની યોજના અંતર્ગત લોકો ને મહિતી આપી હતી જેમ કે હાલ મોટા ભાગ માં ઓનલાઈન સિસ્ટમ થી પી.એમ.કિશાન સન્માન નિધિ કેવાસી ની વિગતો આપી હતી જેથી ખેડૂતો ને આજ ના આધુનિક યુગ માં વિકાસ ગ્રામ્ય વિસ્તારમાં લોકો વંચિત ના રહે તેવા પ્રયાસો ગામ સંભા માં માહિતિ આપેલ તેજ હર ધર જલ સે નલ એટલે ધરે ધરે પણી જેવા સહિતના ધણા વિવિધ પ્રશ્ર્નો ની ચચા કરવા આવેલ આ સમય દરમ્યાન સરપંચ અ.રહીમ ભાઈ ગઢવાળા ની હજરી માં સમગ્ર ગામ ના આગેવાનો તેમજ સભ્યો સહિત ગામસેવક ઈરફાન બાદી તેમ ગામજનો મોહમ્મદ ભાઈ બાદી (વી.સી.ઈ.) સીધા ભાઈ ભરવાડ. રહીશ ગઢવાળા. મોમભાઇ ભરવાડ. અમૂર્ત ભાઈ દલીત સમાજ અગ્રણી પરબત પોલા ભાઈ ભરવાડ.વિગેરે હાજર રહ્યા હતા અને વિવિધ રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ની યોજના થી માહિત ગાર કરી પંચાયત રાજ ની સ્થાનિક લોકોની હજરીમા સ્થાપના દિન ઉજવેલ છે.

Related posts

*ખંભાત થી વડોદરા રૂટની એસટી બસના મુસ્લિમ કંડકટર ની પ્રમાણિકતા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે રોલ ઓબ્ઝર્વરની નિમણુંક થઇ*

editor

*અવસાન નોંધ આમરણ*

Hello Morbi

Leave a Comment