• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય તે મુજબ પો.હેડકોન્સ એ.પી.જાડેજા ને ખાનગીરાહે બાતમી મળેલ કે (૧)મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે મા પ્રોહી ગુર.નં.૦૯૭૯/૨૦૨૩ પ્રોહી કલમ.૬૫એ.એ.૮૧ તથા (૨)મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે મા પ્રોહી ગુર.નં.૧૦૦૮/૨૦૨૩ પ્રોહી કલમ.૬૫ઇ,૮૧ ના ગુન્હામા છેલ્લા એક વર્ષ થી નીચે જણાવેલ નાસતા ફરતા આરોપી મોરબી ઘાંચીશેરી મા હોવાની હકિકત આધારે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) હુશેનભાઇ સીદીકભાઇ ખોડ રહે.મોરબી જોન્શનગર શેરીનં.૧૧
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
૧)શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર
૨)શ્રી એ.વી.પાતળીયા પો.સબ.ઇન્સ
૩)શ્રી રાજદીપસિહ પ્રતાપસિંહ એ.એ.આઇ
(૪)શ્રી કિશોરભાઇ મેણંદભાઇ પો.હેડકોન્સ
(૫)શ્રી અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ પો.હેડકોન્સ
(૬)શ્રી ચકુભાઇ દેવશીભાઇ પો.હેડકોન્સ
૭)શ્રી ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ પો.હેડકોન્સ
૮)શ્રી સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પો.કોન્સ
(૯)શ્રી અરજણભાઇ મેહુશભાઇ પો.કોન્સ
૧૦)શ્રી તેજાભાઇ આણંદભાઇ પો.કોન્સ
૧૧)શ્રી અજયભાઇ રાયધનભાઇ પો.કોન્સ
૧૨) શ્રી હિતેષભાઇ વશરામભાઇ પો.કોન્સ

Related posts

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

*મોરબીના બંધુનગર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો : પાંચ પકડાયા*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાને ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment