• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ગામ ખાતે ચાલતી ભાગવત સપ્તાહ ની ૨૯ ૪ ૨૦૨૨ ના રોજ પૂર્ણવૃતી થશે*

શરદ એમ.રાવલ.હડિયાણા..જોડિયા ગામે આગામી ચેત્ર વદ..7 ને તા.23 થી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયન કથા શરૂઆત થઈ છે. અને ચેત્ર વદ..14.તા.29.04.22 ના રોજ કથા ની પૂર્ણાહુતિ થશે…

જોડિયા ખાતે સ્વ.છત્રસિંહ માલજી રાઠોડ પરિવાર દ્વારા શ્રી ગિરિરાજસિંહ છત્રસિંહ રાઠોડ. તથા શ્રી દિગ્વિજયસિંહ ગિરિરાજસિંહ રાઠોડ. પરિવાર દ્વારા આગામી તા.23 થી તા.29 સુધી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયન કથા. સ્થળ..ગીતા મંદિરની બાજુમાં. શ્રી નીલકંઠ મહાદેવ મંદિર (૧૭૫)વર્ષ જૂનું છે. અને બીજી વખત મંદિરનો જીનોધાર કરવામાં આવે છે.આ મંદિરના પૂજારી ધનરાજગર શભૂગર ગોસાઈ છેલ્લા (૫0)વર્ષ થી સેવા પૂજા કરે છે. કથા વ્યાસપીઠ પરથી કથા નું ઉદયભાઈ મહેન્દ્રભાઈ શાસ્ત્રી (જોડિયા વાળા) દ્વારા વિશિષ્ટ શેલીમાં સંગીતના સથવારે ભજન. કીર્તન. ધૂન અને શ્લોક ગાન સાથે કથા નું રસપાન કરાવશે.. દરરોજ ના કથા દરમ્યાન પાવનકારી પ્રસંગો મુજબ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.જેમાં આજે શ્રી રામ જન્મ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..

 

Related posts

*HELLO MORBI: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સરવડ ખાતેનારેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી*

editor

*ખોખરા હનુમાન ખાતે આવતી કાલ થી રામ કથાનો પ્રારંભ ભક્તોને કથાનું શ્રવણ કરવા નિમંત્રણ*

Hello Morbi

*HELOO MORBI:માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment