• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ*

મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપજી ની જન્મજયંતિ નિમિતે મહારાણા પ્રતાપજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

આ તકે મોરબી શહેર યુવા ભાજપના પ્રભારીશ્રી તરુણભાઈ અઘારા મોરબી શહેર યુવા મોરચા ના મહામંત્રીશ્રી યોગીરાજસિંહ જાડેજા ઉપપ્રમુખશ્રી અરૂણભાઇ રામાવત તેમજ મિતુલભાઈ ધ્રાંગા તેમજ અજયભાઈ કોટક તથા શહેર યુવા મોરચા ના મંત્રીશ્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી તેમજ સિધ્ધરાજસિંહ ઝાલા, ITSM ઇન્ચાજઁ શિવરાજસિંહ જાડેજા સહીત યુવા મોરચા ની ટીમ ઉપસ્થિત રહી હતી.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સ્પો:ભારતની બિલ્ડિંગ મટીરીયલ ઈન્ડસ્ટ્રીઝને વૈશ્વિક ઓળખ આપતું આગવું પ્લેટફોર્મ*

editor

*HELLO MORBI:વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના નારણકા તેમજ ટંકારાના ખાખરા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું*

editor

*મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ પોલીસ તપાસ નો ધમધમાટ*

Hello Morbi

Leave a Comment