• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના હોંશીલા નવયુવાન મયૂરકુમાર ખત્રીનું નાની ઉંમરે આકસ્મિક નિધન* 

 

કુદરતના નિયત ક્રમ પાસે માનવી લાચાર અને મજબૂર છે.ડીસાના જાણીતા બિલ્ડર, દાનવીર તેમજ અનેક સત્કાર્યોના સહયોગી એવા શંકરભાઈ કીરી/ખત્રીના 32 વર્ષના ખૂબ જ હોંશીલા દીકરા મયૂરકુમારનું આકસ્મિક નિધન થતાં તેમના પરિવાર ઉપરાંત સમગ્ર ડીસા નગરમાં આઘાતની લાગણી ફેલાઈ હતી.

સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો, સમાજજનો તેમજ નગરજનો જોડાયા હતા.ગાયત્રીમંત્ર,શાંતિમંત્ર,રામસ્તુતિ, હનુમાન ચાલીસા તેમજ બે મિનિટ મૌન દ્રારા સદગત આત્માની સદગતિ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.પ્રાર્થનાસભામાં સર્વ ભગવાનભાઈ બંધુ,પ્રકાશભાઈ ભરતીયા,મગનલાલ માળી, શંકરભાઈ કતીરા, રાજુભાઈ બી.ઠકકર (નગરપાલિકા પ્રમુખ),જસુભાઈ તન્ના,હરેશભાઈ વારડે(સમાજ પ્રમુખ) સહિત સૌએ સદગત મયૂરભાઈના ગુણાનુવાદ કરી દિવ્ય શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.સ્મશાનયાત્રામાં ઉપસ્થિત સૌએ શંકરભાઈ ખત્રી તેમજ પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના આપી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;મેઘપર (ઝાલા) ગામે જમીન માપણી સમયે થયેલ ડબલ મર્ડરના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*મોરબી: માધાપર વિસ્તાર ફટાકડા ફોળવાની બાબતે થયેલ ફાયરિંગ માં બે સગીર સહિત ત્રણ ને ગણતરીના કલાકો માં અટકાયત કરતી મોરબી પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ખુલ્લુ મુકવા માં આવ્યુ .*

editor

Leave a Comment