• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કાંકરેજ નાયબ મામલતદાર બી.પી.કાનાબારને પ્રમોશન મળી મામલતદાર બનતાં લોહાણા સમાજમાં વ્યાપેલ રાજીપો*

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં લોકપ્રિય અને પ્રજાલક્ષી નાયબ મામલતદાર તરીકે ખૂબ જ સારી છાપ ધરાવતા અને ઉમદા ફરજ બજાવતા નાયબ મામલતદાર ભરતભાઈ પી.કાનાબારને તાજેતરમાં જ ગુજરાત સરકારે પ્રમોશન આપી મામલતદાર તરીકે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોસ્ટીંગ આપેલ છે.

સરકારી કામોમાં અનેક લોકોને સરળતા અને સહકારથી મદદરૂપ થનાર ભરતભાઈ પી.કાનાબારના પ્રમોશનથી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે.વિશ્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,ઉપપ્રમુખો ધર્મેશભાઈ હરિયાણી,જીતુભાઈ નાશિક, જીતુભાઈ લાલ, મંત્રીઓ હરીશભાઈ ઠકકર, ડો.સુરેશભાઈ પોપટ, ખજાનચી વસંતભાઈ અનારકટ, ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ સહિત સૌએ ભરતભાઈ પી.કાનાબાર ને મામલતદાર બનવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*યુવા જોડો અભિયાન અંતર્ગત યુવા ભાજપ મોરચાના પ્રદેશ પ્રમુખ કાલે રવિવારે મોરબીમાં*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખંભાળિયા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ઇબ્રાહીમભાઇ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો*

editor

Leave a Comment