• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સ્થળાંતરીતો માટે બનેટાઈમ ભોજન વ્યવસ્થા કરી આપવા મોરબી જલારામ પ્રાર્થના મંદિર તૈનાત*

મોરબી : મોરબીમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જલારામ પ્રાર્થના મંદિરના આગેવાન નિર્મિત કક્કડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવેલ લોકોને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવા સંસ્થા સજ્જ છે. તંત્ર દ્વારા માત્ર બે કલાક અગાઉ જાણ કરવામાં આવશે એટલે ગમે તેટલા અસરગ્રસ્તો હશે. સંસ્થા તેમને ભોજન કરાવી દેશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીનો ડાબી બાજુનો રોડ બનાવવા સિરામિક એસો.ની મ્યુનિ.કમિશનરને રજુઆત*

editor

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નું મેંગાં ઓપરેશન એલ પી જી ગેસ ના ટેન્કર માં છુપાવી ને લય જવાતો લાખોની કિંમત નો દારૂ જપ્ત*

Hello Morbi

*પોલીસ પ્રજાનો મિત્ર ” સુત્ર સાર્થક કરતી ગીર ગઢડા પોલીસ*

Hello Morbi

Leave a Comment