• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ ડીસાના નવા વરાયેલા હોદેદારો*

—————————————

રઘુવંશી દેશી લોહાણા સમાજ ડીસા પ્રેરિત શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ (શ્રી જલારામ સેવા સંકુલ) ની મીટિંગ તાજેતરમાં સમાજ ના વડીલ જયંતિભાઈ ઓઢાવાળાના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ મીટિંગમાં સમાજ ના પ્રમુખ રજનીભાઈ બી.ઠકકર, પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ બંધુ,અગ્રણીઓ બાબુભાઈ પ્રાઈમવાળા,અતુલભાઈ એસ.ઠકકર, દીલીપભાઈ વકીલ, દેવચંદભાઈ એન.ઠકકર, આનંદભાઈ પી.ઠક્કર, હિંમતલાલ ગોકલાણી,વિનોદભાઈ શેઠ સહિત સૌ અગ્રણીઓ તેમજ યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૌએ ચર્ચા વિચારણા કરી નવા હોદેદારોની નિમણુંક કરી હતી.જેમાં પ્રમુખ પ્રકાશભાઈ ઓઢાવાળા,ઉપપ્રમુખ અરવિંદભાઈ ટી.ઠકકર, મંત્રી યોગેશભાઈ એમ.ઠકકર, સહમંત્રી ૠષભકુમાર ડી.ઠકકર, ખજાનચી કલ્પેશકુમાર જે.ઠકકર જ્યારે ઓડિટર તરીકે કેયુરકુમાર એસ.ઠકકર ની સર્વાનુમતે વરણી કરાઈ હતી.આ અવસરે રવિ અખાણી,ગૌરવ ઠકકર સહિત યુવાનોએ રચનાત્મક સૂચનો કર્યાં હતાં.

ઉપસ્થિત સૌ કોઈએ નવા હોદેદારોને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામની નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૧૪૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

*HELLO MORBI:પ્રશાસન,પત્રકાર,અને રાજકીય અગ્રણીઓ નો આભાર વ્યક્ત કરતા અને અભિનંદન આપતા મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ.*

editor

*વાંકાનેર: વાવાઝોડા માં આવેલ વરસાદ થી આરોગ્ય તંત્ર દ્વારા ક્લોરીનેશન અને એન્ટી લાર્વલ કામગીરી શરૂ*  

Hello Morbi

Leave a Comment