• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:(મોટા દહીંસરા) ચુનીલાલ કેશવલાલ પૂજારાનું દુઃખદ અવસાન:બેસણું સાદડી*

રાજકોટ:તા૧ મૂળ મોટા દહીંસરા હાલ રાજકોટ વાળા સ્વ ચુનીલાલ કેશવલાલ તારીખ 29/08/2025 શુક્રવાર ભાદરવા સુદ છઠ ના દિવસે હરિદ્વાર ખાતે અવસાન થયેલ છે જેમનું બેસણું તથા સસરા પક્ષ ની સાદડી લીમડાચોક પંચનાથ મહાદેવના મંદિર રાજકોટ ખાતે સાથે રાખેલ છે તારીખ 05/09/2025 શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે સ્વ કેશવલાલ પોપટલાલ તથા સ્વ લાભુબેન કેશવલાલ પૂજારા ના દિકરા તથા જશુમતીબેન ના પતિ,સ્વ લીલાધર મગનલાલ પૂજારા,સ્વ જયંતિલાલ મગનલાલ , સ્વ મનોજભાઈ મગનલાલ , સુરેશભાઈ મગનલાલ , જગદીશભાઈ મગનલાલ ના ભાઈ મયુર, જયદીપ તથા ભાવિકા અતુલકુમાર સેજપાલ ના પિતા,અતુલકુમાર ચમનલાલ સેજપાલ ના સસરા માનવ, મનસ્વી ના દાદા
પિયરપક્ષ ની સાદડી સ્વ કાંતિલાલ ભીમજીભાઈ રાજવીર,સ્વ લલિતાબેન કાંતિલાલ રાજવીર મેસરિયા વાળા ના જમાઈ વિનોદભાઈ, જશવંતભાઈ, રસિકભાઈ,મહેશભાઈ અને ઉર્મિલાબેન ના બનેવી

Related posts

*બકરી ઈદ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

Hello Morbi

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની-મોરબી દ્વારા પોલીસ જવાનો તથા જેલ ના કેદીઓએ ને રાખડી બાંધી રક્ષાબંધન નો પર્વ ઉજવાયો.*

editor

*HELLO MORBI:મોરબી નગર પાલિકાના અનેક વિસ્તારોમાં રોડ પેચ વર્ક સાફ સફાઈ તેમજ દવા છંટકાવવાની કામગીરી કરાઈ*

editor

Leave a Comment