• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા 17મી જુલાઈએ મહાસંમેલન તથા નાતજમણનું આયોજન*

મોરબી : મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ – મોરબી જિલ્લા દ્વારા આગામી તારીખ 17/7/2022 ને રવિવારના રોજ સાંજે 5:00 કલાકે કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સર્વે જ્ઞાતિજનો સહ પરિવાર સમયસર ઉપસ્થિત રહેવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો વતી અનુરોધ કરાયો છે

Related posts

*સમાચાર સંખ્યા* : *૫૪૪* *શિક્ષકોનાં હિતમાં પ્રાથમિક શિક્ષકોની* *બદલીના નિયમો બાબતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીનો ઐતિહાસિક નિર્ણય*

Hello Morbi

*જામનગર જિલ્લાના મોટી બાણુઞર પાસે રાધિકા હોટલ ના કમ્પાઉન્ડ માં મોકડિલ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*કોંગ્રેસના બંધના એલાનને હળવદ માં જબરો પ્રતિસાદ હળવદની મોટા ભાગની બજારો બંધ રહી*

Hello Morbi

Leave a Comment