• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા*

 

મોરબી : મોરબી પાટીદાર સમાજની ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલ અંતર્ગત ગઈકાલે મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતા.

 

મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જેમાં ગઈકાલે પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ચિ.ક્રિષ્નાબેન ભુપતભાઇ રામજીભાઈ પરમાર શુભલગ્ન ચિ. પ્રિન્સ અંબારામ પોપટ ભાઈ સવસાની સાથે યોજાયા હતા.

 

આ પ્રસંગેબી ટંકાર તાલુકા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ શ્રી ભાવનાબેન અરવિંદભાઈ કૈલા ટંકાર તાલુકા ભાજપમહિલા મોરચા ના સભ્ય શ્રી કવિતાબેન દવે મોરબી જિલ્લા ભાજપ પુર્વ મંત્રી શ્રી ભણજીભાઈ તેજભાઈ વરસડા મોરબી શહેર ભાજપ સોશિયલ મીડિયા સેલ ના કન્વીનર શ્રી ભરત એલ બારોટતેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.

Related posts

*ટંકારા તાલુકા ભાજપ આય ટી સેલ ના ઇન્ચાર્જ ચિરાગ કટારીયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*રાજ્ય કક્ષા ના એથલેટિક્સ મીટ માં મોરબીના વરડુસર પ્રાથમિક શાળા ની વિધાર્થિની કુમારી સેવારીયા જાહલ હમીરભાઇ એ નવમા ક્રમે સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લા નું નામ રોશન કર્યું છે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જીલ્લામાં ખેડુતનેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબ ની ચતૃથઁ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તેવયોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ મા ૬૩૫ બોટલ રક્ત એકત્રિત થયુ*

editor

Leave a Comment