• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં વરસાદી રેડ એલર્ટને પગલે મોરબીની પાંચ ખાનગી શાળાઓમાં આવતીકાલે રજા જાહેર* 

મોરબી જિલ્લામાં વરસાદી માહોલને આધીન વહેલી સવારે અન્ય શાળાઓમાં પણ આવતીકાલે રજા જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે..

 

છેલ્લા બે દિવસથી સતત ચાલુ થયેલ વરસાદને પગલે આજે ઘણી બધી ખાનગી શાળાઓમાં રજા જાહેર કરેલ હતી, જેમાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે મોરબી જિલ્લામાં વરસાદી રેડ એલર્ટને પગલે મોરબીની પાંચ ખાનગી શાળાઓ નવયુગ ગ્રુપ એજ્યુકેશન, નાલંદા વિદ્યાલય, NEST સ્કૂલ, સર્વોપરી સ્કૂલ અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવતીકાલે વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરેલ છે.

Related posts

*મોરબી ના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબી ની યાદી*

Hello Morbi

*HELLO MORBI: ધ્રોલમાં નિવૃત્ત સરકારી કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના, ચાંદી, બાઈક, રોકડા મળી કુલ રૂપિયા૧,૮૪,૫૦૦ ની ચોરી કરી થયા રફુ ચક્કર પોલીસો સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધ ખોળ આદરી*

Hello Morbi

*બાળ રોજે દાર અમદાવાદના ફકીર સમાજના સામાજિક કાર્યકર રફિકભાઈ ના માસૂમ બાળકોએ પવિત્ર રમજાન માસ નિમિત્તે માસૂમ બાળકો રજા રાખીને ખુદાની બંદગી કરી*

Hello Morbi

Leave a Comment