• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ વેકરીયા ને ઓલ ઇન્ડિયા પરિવહન મઝદુર મહાસંઘ માં કારોબારીના સભ્ય તરીકે નિમણૂક થવાબદલ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

રિપોર્ટર.

જોડિયા.

જામનગર.

શરદ એમ.રાવલ.

હડિયાણા.

ભારતીય મજદૂર મહાસંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ શ્રી મહેશભાઈ વેકરીયાજી ને ઓલ ઇન્ડિયા પરિવહન મઝદુર મહાસંઘમાં કારોઉંબારી સભ્ય તરીકે નિમણૂક થવા બદલ જામનગર વિભાગ ભારતીય મજદૂર સંઘના પ્રમુખશ્રી મૂળજીભાઈ,મહામંત્રી શ્રી સંજયભાઈ ડોડીયા,આગેવાન શ્રીવાળા ભાઈ,નિવૃત્ત કર્મચારી આગેવાન સોલંકી ભાઈ તેમજ મીડિયા સેલના કન્વીનરશ્રી શરદભાઈ રાવલ અને જામનગર વિભાગની સમગ્ર ભારતીય મઝદુર સંઘની ટીમ હૃદય પૂર્વક અભિનંદન પાઠવે છે

Related posts

*મુસ્લિમ સમાજનું ગૌરવ એટલે પોલીસ ફાઈલ ના તંત્રી બિલાલ ભાઈ લુહાર*

Hello Morbi

*ટંકારા : ‘ખાખી પ્રજાની પડખે છે’ તે વાક્યને સાર્થક કરનારા અજમાયશી ASP અભિષેક ગુપ્તાની ટ્રેનિંગ પૂર્ણ*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજ શૌર્ય દીન નિમિતે શસ્ત્ર પુજન તેમજ મહાઆરતી સહીત ના કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

Leave a Comment