• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબને એક વર્ષ પૂર્ણ થતા યુવા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ને એક વર્ષ પૂર્ણ થતાં આજે પડધરી તાલુકા યુવા ભાજપ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજકોટ જિલ્લા યુવા મોરચા ના મંત્રી શ્રી ડેનિશ ભાઈ મુંગલપરા પડધરી તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભગીરથસિંહ જાડેજા મહામંત્રી વિરમભાઇ ધ્રાંગિયા , રાજભા જાડેજા , નિકુલ સિંહ જાડેજા વગેરે યુવા કાર્યકર્તા જોડાયા હતાં.અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી

Related posts

*HELLO MORBI:પડધરી મધ્યસ્થી કાર્યાલય નું ઉદ્દઘાટન સાંસદ મોહનભાઈના વરદહસ્તે કરવામાં આવ્યું*

editor

*મોરબીમાં સર દર્દ સમાન બની બેઠેલી ટ્રાફિક જામની સમસ્યા ને નિવારવા બે વૈકલ્પિક પુલ બનાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની સીએમને રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે ભવ્યથીદિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન*

editor

Leave a Comment