• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જૂનાગઢ ભાજપ અગ્રણીય ડોલરભાઈ કોટેચા નું સન્માન કરવામાં આવ્યું*

જુનાગઢના લોકલાડીલા ભાજપના નેતા શ્રી ડોલરભાઈ કોટેચા નું જોરદાર સન્માન કરવામાં આવેલું અને અમિતભાઈ શાહના હાથે ડોલરભાઈ કોટેચા ને શીલ્ડ એનાયત કરવામાં આવેલ હતું જૂનાગઢ ભાજપના આ લડાયક નેતા શ્રી ડોલરભાઈ કોટેચા ને હું હૃદયથી અભિનંદન પાઠવું છુ શ્રી ડોલરભાઈ કોટેચા તમને જલારામ બાપા આજે સમાજ સેવા કરવાની ખૂબ શક્તિ આપે

જય જલારામજેમા વડીલો તેમજ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ અગ્રણીઓનુ સન્માન કરવામાં આવેલ હતુ. જેમા વડીલોના આશીર્વાદનો અનેરો અવસર પ્રાન્તથયો.આ કાર્યક્રમમા ભાજપ અગ્રણી શ્રી,સહિત વિવિધ સેવાકીય અને સામાજીક અને રાજકીય અગ્રણીઓ જોડાયેલ હતા.સ્વાગત અને સન્માન બદલ તમામ આયોજક નો રૂણ સ્વીકાર સહ આભાર વ્યક્ત કરુ છું..

Related posts

*HELLO MORBI: HELLO MORBI NEWS:મોરબીના કાન્તિ નગરમાં રોડ રસ્તા બનાવવા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત*

editor

*મોરબી કરણી સેના દ્વારા કોરોના કાળ માં તન મન ધનથી સેવા કરનાર અજયભાઈ લોરીયા નું સન્માન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ભાવિન સેજપાલ દ્વારા ટંકારાના હરબટીયાળી ગામે માછીમારીની અનિષ્ટ પ્રવૃતિ બંધ કરાવવા સરપંચ ની માંગણી*

editor

Leave a Comment