• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળિયાની સુલતાનપુર પ્રાથમિક શાળા માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેશભૂષા યોજાઈ*

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં સ્વતંત્રતા દિનની ઉજવણી ની ધામધૂમ થી તૈયારી ચાલી રહી છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા માં આઝાદી ની યાદો ને યાદગાર બનાવવા અને ભૂલી રહેલી આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા ને યાદ કરવા માટે શાળા માં વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો એ અલગ અલગ પાત્ર લઈને તે મુજબ નો પાત્ર પરિચય કરાવ્યો હતો જેમાં બાળકો એ ખેડૂત,બ્રાહ્મણ,ગાંધીજી અને બીજા સ્વતંત્ર સેનાની ના પાત્ર લઈને તેનો નાટક સ્વરૂપ માં પરિચય કરાવ્યો હતો જે તમે chetan vanaliya નામની યુટયુબ ચેનલ માં જોઈ શકશો આમ આ વેશભૂષા ખૂબ જ સુંદર રીતે સફળ રહી હતી અને વાલીઓ પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી માં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં 𝟏𝟓𝟎𝟎𝟎 ચોપડા વિતરણ નું વિતરણ કરાયું*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના મિતાણા ગામે જાહેરમાં ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમતા એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment