• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રવાપર ગામ ખાતે શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ*

મોરબી : મોરબી નજીક આવેલું રવાપર ગામને કાનાના આગમનને હરખભેર વધાવવા ગોકળિયું બનાવી દેવામાં આવ્યું છે.આખા ગામમાં અદભુત રીતે શણગાર કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા ગ્રામજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

 

મોરબીના રવાપર ગામમાં જન્માષ્ટમી મહોત્સવ લઈને આખા ગામને ભાતીગળ ટાઈપનું ગોકુળિયું ગામ બનાવીને જાણે દેવકી નંદનના જન્મના હરખભેર વધામણા કરવા ગામની દરેક શેરીઓને અદભુત રીતે સજાવવામાં આવી છે. આવતીકાલે રવાપર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાશે અને જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા તેમજ મટકી ફોડનું આયોજન કરાયું છે.

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*મોરબીમાં આધુનિક યુગમાં વિકાસથી બેંકો નો વહીવટ કથળ્યો!!!*

Hello Morbi

*HELLO MORBI: મહેન્દ્રનગર તક્ષશિલા વિદ્યાલય ના પટરાગણ માં 75 માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી હરેશભાઈ બોપલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ*

editor

Leave a Comment