• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પાટણ જિલ્લા ભાજપ મંત્રી તરીકે જાનકીબેન ચેતનભાઈ ઠક્કરની કરાઈ નિમણૂંક*

પાટણ જિલ્લા ભાજપ મંત્રી તરીકે જાનકીબેન ચેતનભાઈ ઠક્કરની કરાઈ નિમણૂંક
પાટણ:તા ૩ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિંધવે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્ર્વકર્મા સાથે ચર્ચા કરી પાટણ જિલ્લા ભાજપ સંગઠનના નવીન માળખાની જાહેરાત કરી છે.
આ ટીમમાં શંખેશ્વર તાલુકાના શંખેશ્વર નગરનાં જાનકીબેન ચેતનભાઈ ઠક્કરની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતાં રઘુવંશી લોહાણા સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.તેઓ સેવાકીય પ્રવૃતિઓ સાથે લાંબા સમયથી સંકળાયેલ છે તેમજ ભાજપના એક વફાદાર અને નિષ્ઠાવાન મહિલા કાર્યકર છે.
લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી, ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ, પાટણ રીજીયનના પ્રમુખ ધનરાજભાઈ ઠક્કર તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે જાનકીબેન ઠક્કરને ભાજપે આપેલ મહત્વપૂર્ણ જવાબદારીથી અત્યંત રાજીપો વ્યક્ત કરી તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*જોડિયા તાલુકાના રણજીતપર ગામના જૂની આજી નદીના ભારે વરસાદમાં નુકસાન પામેલા કોઝવે નું સમારકામ ચાલુ કરાવતા*

Hello Morbi

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડા સામેમોરબી પીજીવીસીએલ ટીમ સંપૂર્ણ સજ્જ૧૮ ટીમ તૈનાત, ૨૨૫૩ ટ્રાન્સફોર્મર, ૩૧૪૨ પોલ ઉપલબ્ધ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નવા વર્ષના પ્રથમ ગુરૂવારે ગૌશાળાઓમાં રૂપિયા બે લાખ અર્પણ કરાયા*

editor

Leave a Comment