• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર તાલુકાના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોતની લાડકવાયી દીકરી માહેનુર બેન નો આજે જન્મ દિવસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ના રહેવાસી અને મુસ્લીમ એક્તા મંચ ના ગુજરાત પ્રદેશ પ્રવકતા અને પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ની લાડકવાયી દીકરી માહેનુર બેન નો આજે જન્મ દિવસ હોય અને મહેનુર બેન ના ૬ વર્ષ પૂર્ણ થયા હતા અને ૭ વર્ષ માં પ્રવેશ કર્યો હતો અને માંહેનુંર બેન જન્મ દિવસ નિમિતે દાદા સુલેમાન ભાઈ દાદી મરિયમ બેન પપ્પા શબ્બીર ભાઈ મમ્મી વહિદા બેન કાકા મહમદ ભાઈ કાકી અનીશા બેન તથા સહ પરીવાર તરફથી જન્મ દિવસ ની શુભેચ્છા આપવામાં આવી માહેનર બેન ખૂબ પ્રગતિ કરે અને પરિવાર નું નામ રોશન કરે એવી દુવા આપવામાં આવી હતી.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા ના કુનડગામે ધુનની પૂર્ણવૃતિ કરાય*

editor

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

*HELLO MORBI:પ્રખર દેશ ભકત તેમજ આર્ય સમાજનાં પ્રચારક સુશ્રી અંજલીબેન આર્ય બન્યાં ડીસાનાં મહેમાન*

Hello Morbi

Leave a Comment