• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મુખ્યમંત્રીશ્રી સાથે વિવિધ જિલ્લાના પ્રવાસે*

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિમાણ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે વિવિધ જિલ્લાના પ્રવાસે છે.

મંત્રીશ્રી આજરોજ ૩૧મી ઓગસ્ટના રોજ સવારે ૦૯:૧૫ કલાકે

નડિયાદ ખાતે માન. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ડભાણ રોડ, નડિયાદ(જિ.ખેડા) ખાતે ખેડા જિલ્લા પંચાયત નવનિર્મિત બિલ્ડીંગ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે.

 

સ્થળઃ સવારે ૧૦:૪૫ કલાકે ઠાસરા ખાતે માન. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.

તા.૦૧-૦૯-૨૦૨૨ ના રોજ સવારે. ૯:૫૦ કલાકે તરણેતરના ભાતીગળ મેળામાં માન. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આયોજીત કાર્યક્રમ દર્શનમાં ઉપસ્થિત રહેશે.

 

 

બપોરે ૧૨:૧૫ કલાકે ધ્રોલ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ કેન્દ્રોનું ખાતમૂર્હુત અને અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે.

બેપોરે ૧:૪૫ કલાકે કાલાવડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમા બેઠકમાં હાજર રહેશે.

Related posts

*જોડિયા તાલુકા ની સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ*

Hello Morbi

FARMERS PROTEST: CM કેજરીવાલનો પંજાબના CM પર મોટો આક્ષેપ, કહ્યું- ‘પુત્ર માટે ખેડૂત આંદોલન વેચી દીધુ?’

Hello Morbi

*કોરોના વેક્સિન નું ગુજરાતમાં આગમન*

Hello Morbi

Leave a Comment