• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી રવાપર રોડ આવેલ માં બાલાજી ગ્રુપ કા રાજાનું ભવ્ય આયોજન કરાયું*

મોરબી:મોરબીના રવાપર રોડ પર આવેલ માણેક સોસાયટી બાલાજી એપાર્ટમેન્ટની સામે બાલાજી ગૃપ કા રાજાનું ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે

જેમાં દરરોજ સવાર સાંજ મહાઆરતી કરવામાં આવે છે ત્યાર બાદ પ્રસાદ અને ગરમા ગરમ નાસ્તો પણ તમામ જનતા માટે રાખવામાં આવેલ હોય આગામી તારીખ 2 ના રોજ પ્રિસિદ્ધ દિવ્યાંગ સેલિબ્રિટી કમો ઉર્ફે કમલેશ દલવાડી ખાસ મહા આરતીમાં ઉપસ્થિત રહેશે

ત્યારે આ અવસરે ખાસ બાલાજી ગૃપ દ્વારા આ તકે સર્વે ધર્મપ્રેમી જનતા ને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે પાઠવવામાં આવે છે

સચિન કાનાબાર ( આયોજક)

મો. -૯૭૨૬૧૨૨૦૦૯

Related posts

મુલાકાત:એઈમ્સની ટીમ રાજકોટની મુલાકાતે, રાજકોટ એઈમ્સના ઓફિસર સાથે બેઠક, આગામી સમયમાં વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરી

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:વોર્ડનં ૫ ખાતે શ્રીમતી આરતીબા રાણાની ઉપસ્થિતમાં આંતકી હુમલામા મૃત્યુ પામેલ હિન્દૂ ભાઇઓના માનમાં શ્રધ્ધાજલિ સભા યોજાઈ*

editor

*મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા કિસાન સંઘર્ષ સમિતિ ના ભારત બંધ ના સમર્થન માં એક વિરોધ પ્રદર્શન નો કાર્ય ક્રમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ હતો* 

Hello Morbi

Leave a Comment