• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનારમાં પી.એસ.આઇ. કે.એન.અઘેરાએ ચાર્જ સંભાળ્યો*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર પોલીસ સ્ટેશનમાં અગાઉ પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવી ગયેલા અને લોકોમાં લેડી દબંગ પી.એસ આઈ. તરીકેની છાપ ધરાવતા મહિલા પી.એસ.આઇ. કે.એન.અઘેરાની કોડીનાર મુકામે ફરી થી બદલી થતા આજે પી.એસ.આઇ. કે.એન. અઘેરાએ ચાર્જ સંભાળી તરત જ શહેરભરમાં ફુટ માર્ચ કરી કડક ટ્રાફિક સહિત કડક કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ કોડીનારમાં ફ૨જ બજાવી ચૂકેલા મહિલા પી.એસ.આઇ. અઘેરા કડક અધિકારીની છાપ ધરાવતા હોવાના કારણે આવારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે, તેમજ ભૂતકાળમાં મહિલા પી.એસ.આઇ.એ અનેક મહત્વના ગુનાઓની તપાસ કરી ગુના ડીટેકટ કર્યા હોવાનું અને ટ્રાફિક સમસ્યા ઘણા અંશે ઉકેલી હોવાથી કોડીનારથી શાંતિપ્રિય જનતાએ મહિલા પી.એસ.આઇ.ની નિમણુકને આવકારી હતી

 

Related posts

*HELLO MORBI:મોરબી કોગ્રેસ ના આગેવાને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગણી કરતા ભાજપ ના માજી સદસ્ય દ્વારા કરેલ ફરિયાદ માં તટસ્થ તપાસ કરવા અંગે ડી એસ પી સાહેબ ને કરેલ રજૂઆત *કોગ્રેસ*

editor

*મોરબી જિલ્લા માં ક્રાઈમ રેટ માં ઘટાડો: રેન્જ આઈ જી સંદીપસિંહ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ૪ ડોકટરની ઉપલબ્ધ રહેશે*

editor

Leave a Comment