• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજિત કરાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ ની પોથીયાત્રા તારીખ 11 9 ને રવિવારના રોજ નીકળશે*

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝ ના શ્રીમુખે આગામી તારીખ 12/9/2022 થી 18/9/2022 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હોય જે અન્વયે ભવ્ય શોભાયાત્રા, પોથીયાત્રા તારીખ 11/9/2022 ને રવિવારે બપોરે 3:30 કલાકે નીકળશે.

 

શોભાયાત્રા ઉમિયા માતાજી મંદિર- ઉમા ટાઉનશીપથી પ્રસ્થાન થઈ સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વીસી ફાટક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપાસીતારામ ચોક-રવાપર રોડ, સ્વાગત હોલ-રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, શક્તિ માતાજી મંદિર-સનાળાથી થઈ પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન

Related posts

*HELLO MORBI:મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી,ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે પૂ.રણછોડદાસજી મહારાજે ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધીય ઉપચાર અમૃતધારા નુ વિનામુલ્યે સર્વજ્ઞાતિય વિતરણ કરવા મા આવશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારાના લજાઈ ગામથી ભરડીયા રોડ, કોમ્પ્લેક્ષની છત પરથી ઇંગ્લીશ દારૂના જથ્થો કબ્જે કરતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment