• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*_પત્રકાર એકતા પરિષદના 14 મુદ્દા પૈકી 1 મુદ્દાનું સુખદ સમાધાન આપતી રાજ્ય સરકાર_*

રાજ્ય સરકાર દ્વારા આજે જ સરકાર માન્ય એક્રેડિટેડ પત્રકારોને માત્ર સાદી એસ.ટી. બસમાં જ મુસાફરી કરવા દેવામાં આવતી હતી જેના બદલે હવે તમામ પ્રકારની સરકારી એસ.ટી. બસ જેવી કે એસી બસ, વોલ્વો બસ અને અન્ય તમામ પ્રકારની એક્સપ્રેસ બસોમાં એક્રેડિટેશન કાર્ડના માધ્યમથી નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. પત્રકાર એકતા પરિષદ દ્વારા સત્તાપક્ષ દ્વારા કરાયેલ વારંવાર અને ઠોસ રજૂઆતને પગલે આજરોજ તા. 02-09-2022ના રોજ રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. આ આપણા સંગઠનની નૈતિકતાનો પ્રબળ પુરાવો છે.

Related posts

*HELLO MORBI: એસ એસ સી રીઝલ્ટ–2023 માં બોર્ડ પ્રથમ સાથે મોરબી નવયુગ વિદ્યાલયની સિંહ ગર્જના*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું*

editor

*હિન્દુ મુત્યુ દેહને મુસ્લિમોએ મોતનો મલાજો જાળવી રાખ્યું!!!*

Hello Morbi

Leave a Comment