• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી કોરોના મહામારીના દિવંગતોની આત્માને મોક્ષાર્થે ભાગવત કથામાં ૪૦ હજાર શ્રોતાઓ બેસી the શકે તેવા મંડપને આખરી ઓપ આપી દેવાયો*

કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવંગતોની “આત્માને મોક્ષાર્થે” મોરબી માળિયા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જે ભાઈશ્રી રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનયમાં ૪૦ હજાર શ્રોતાઓ બેસી શકે તેવા મંડપ ને આખરી ઓપ આપી દેવાયો છે

Related posts

*HELLO MORBI NEWS:સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવાને સાકર થી જોખવામાં આવ્યા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અન્વયે રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત*

editor

*HELLO MORBI: મોરબી: ક્રિકેટ એસો.ની અન્ડર-14 ટીમની જામનગર રૂલર સામે 9 વિકેટથી ભવ્ય જીત*

Hello Morbi

Leave a Comment