• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે સંત કુટીર ચબૂતરા નું લોકાર્પણ કરાયું જે વેળાએ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા*

મોરબીમાં નવલખી રોડ (પરશુરામ માર્ગ) આવેલ પરશુરામ ધામ મુકામે આજરોજ શ્રીમદ્દ ભાગવત કથાકાર ભાઈશ્રીએ રમેશભાઈ ઓઝા હસ્તે સંત કુટિર-ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહના આયોજક શ્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ બ્રહ્મ સમાજના તમામ આગેવાનો તેમજ સમસ્ત સમાજ ઉપસ્થિત રહ્યું હતું.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના લેન્ડગ્રેબીંગના ગુનાના કામે બે નાસતા ફરતા આરોપીઓનેપકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:મોરબી ના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને સેવાકાર્ય માટે અન્નપૂર્ણા રથ અર્પણ કરવા માં આવ્યો.*

editor

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment