• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: ઉમા ટાઉનશીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘાયુ માટે આયુષ્ય યજ્ઞ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની ઉપસ્થિતિમાં યોજાયો*

મોરબી : શહેરના ઉમા ટાઉનશિપ મુકામે આજે પ્રધાનમંત્રીના જન્મદિવસે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં આયુષ્ય યજ્ઞનું આયોજન કરાયું હતું.

 

આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મદિવસે તેમના લાંબા આયુષ્ય માટે ભાઈશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં આયુષ્ય યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આયુષ્ય યજ્ઞ સાથે 72 કિલોગ્રામ સુખડીની કેક ઉપરાંત 72 ટન સુખડી વિતરણનું પણ આયોજન કરાયું હતું.

Related posts

*જોડિયાના રસનાલ ગામે સેવા સેતુ કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી માં રવાપર ચાર રસ્તાથી મચ્છુ – ૨ ની જે મેઈન કેનાલમાં ગટર નું પાણી આવતું હોય જે બંધ કરવવા સી એમ ને પત્ર પાઠવી રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની સફળ રજૂઆત ફરી*

editor

Leave a Comment