• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:611 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવી પ્રધાનમંત્રી ના જન્મ દિવસની ઉજવણી કરતા મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા*

મોરબી : ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ સામાજિક કાર્યો કરીને કરવામાં આવે છે.ત્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેને 611 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપી વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવ્યો હતો.

 

મોરબીમાં સેવા કાર્યો માટે અગ્રેસર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે મોરબીની જરૂરિયાતમંદ 611 જેટલી દિકરીઓને 250 રૂપિયા(એક દિકરીના) લેખે 1,52,700 રૂપિયા ભરી પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામા ખાતું ખોલાવી અને અનોખી ઉજવણી કરી તેમને લાંબુ આયુષ્ય મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી

Related posts

*HELLO MORBI NEWS:જોડિયાના નેસડા ગામે સર્વ જ્ઞાતિ ૧૧ મો સમૂહ લગ્ન સંપન્ન:૨૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા*

editor

*ટંકારા : આંગણવાડી કાર્યકર મહિલાઓને ‘માતા યશોદા’ એવોર્ડ આપી સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:ત્રાજપર ખારીમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ*

editor

Leave a Comment