• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નો જન્મદિવસ નિમિત્તે ભાજપ મહિલા મોરચા અને ડોક્ટર સેલ ના ઉપક્રમે દીકરીઓનું હિમોગ્લોબિન ચેક અને દવા વિતરણ કરાય*

*અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી*આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આજે તા ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તથા ડૉક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે ૧૨ થી ૨૦ વરસની ૧૦૦ દિકરીઓનું હિમોગ્લોબીન ચેક અપ અને દવા વિતરણ કેમ્પ નું આયોજન કે એસ ગાર્ડી સ્કૂલમાં, પડધરી રાખવામાં આવેલ. એ પ્રસંગે રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ તરસીભાઇ, રાજકોટ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી જીગ્નાબેન પટેલ, પડધરી તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ હેરમાં, પડધરી તાલુકા મહિલા મોરચા પ્રમુખ નિર્મળાબેન તડવી, પડધરી શહેર પ્રમુખ દિવ્યેશભાઈ, ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા ના વિજેતા બાળકો નો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સહિત ગુજરાત રાજ્યની તમામ આરટીઓ કચેરીના ટેકનિકલ વિભાગ ના અધિકારીઓ આંદોલન પર ઉતર્યા*

editor

Leave a Comment