• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુલતાનપુર શાળા માં નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત રમોત્સવ યોજાયો*

શ્રી સુલતાનપુર શાળા માં નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અને તેની બાળકો ને સમજ આપવા માટે બાળકો વચ્ચે રમોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ અંતર્ગત અલગ અલગ રમતો નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં કોથળા દોડ, ત્રિપગી દોડ અને રસ્સા ખેંચ જેવી રમતો સાથે સ્પર્ધા નું વાતાવરણ ઉભું થયું હતું બધા બાળકો એ આ રમતો માં ભાગ લીધો હતો અને છેલ્લે નંબર મેળવનાર વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કર્યા હતા આમ આ જૂની રમતો રમી બાળકો ખુબ જ ખુશ થયા હતા એવું ચેતનસાહેબ નું કહેવું છે

Related posts

*લાલપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના 𝟏𝟐 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાઆરતી યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવતો સેમિનાર યોજાયો*

editor

Leave a Comment