• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હળવદ ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ અશ્વિનભાઈ મારવણીયા રૂપિયા તેર લાખ છસો નવ નો ચેક અર્પણ કરતા*

મોરબીના રહીશ શૈલેષભાઈ મકવાણા નો ડ્રાઈવર ગાડી લઈને વાંકાનેર જતા ટોલનાકા પાસે કુતરૂ આડુ ઉતરતા ગાડી સાઈનબોર્ડ સાથે અથડાતા નુક્સાન થયેલ અને તેનો દાવો ટાટા જનરલ ઇન્સ્સોરન્સ પર મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામા આવતા ગ્રાહક અદાલતે તા. ૧૧/૦૯/૨૦૨૦ થી ૯ ટકા ના વ્યાજ અને ૫૦૦૦ ના ખર્ચ સાથે રૂપિયા તેર લાખ છસો નવ મંજુર થતા આજે ચેક શૈલેષભાઈ ને આપવામા આવેલ…

 

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા અપીલ કરે છે કે કોઈપણ ગ્રાહક સાથે અન્યાય થાય તો તેમને સંપર્ક કરે.

મો.નં. – ૯૮૨૫૭ ૯૦૪૧૨

Related posts

*૬૬ ટંકારા પડધરી બેઠક પર જાણીતા યુવા ઉદ્યોગપતિ અને સ્વચ્છ પ્રતિભા શાળી સંજય ભટાસણાના નામ પર આમ આદમી પાર્ટીની લાગી મહોર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર ની પ્રથમ સફળતા*

editor

*સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર – કેન્દ્રીય કૃષિ મંત્રી*

Hello Morbi

Leave a Comment