• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૧લી ઓક્ટોબરે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે*

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા એક દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

 

મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા ૦૧-ઓક્ટોબર૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે માળિયા તાલુકાના કુંભારીયા ખાતે વિવિધ સ્થાનિક કાર્યક્રમમાં હજરી આપશે.

Related posts

*ભારતના પરમાણું વિજારોની સફળતામાં પરમાણુ સહેલી નીલમ ગોયલ*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેરના અરણીટીંબા તથા કોઠારીયા ગામને ODF plus model જાહેર કરી અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરાયા*

editor

*HELLO MORBI:જોડીયા સ્ત્રી હુનર ઉદ્યોગ શાળા ખાતે નિશુલક ઓપરેશન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment