• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ ક્રાઉનસિલર ભાવેશભાઈ કણઝારીયા નો આજે જન્મદિન*

મોરબી તા ૮ મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારિયા નો ટૂંકો પરિચય આપી એ તો તેઓ એક બિલ્ડર હોય સાતવારા જ્ઞાતિ ના અગ્રણી તેમજ એક સેવાભાવી વ્યક્તિ છે તેઓ સન 2015 થી 2019 સુધી કાઉન્સિલર તરીકે રહ્યા બાદ સન 2020માં શહેર ભાજપ ના મહામંત્રી તરીકે હાલ સેવા આપી પ્રજાલક્ષી કર્યો પણ કરી રહ્યા છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય તેમના સગા વાલા મિત્રો વર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ ધોધ વહી રહ્યો છે ત્યારે આ તકે સિદ્ધનાથ દાદા તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી ભાજપ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ

Related posts

*HELLO MORBI:જામનગર જિલ્લાના NSUI ના પ્રમુખ સનીભાઈ આચાર્ય ની નિમણુક ને આવકાર દાયક ગણાવતા ધ્રોલ જોડિયા રામાનંદી સાધુ સમાજના આગેવાન લલિતભાઈ નિમાવત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે ૨૦૦ મો ફ્રી નિદાન કેમ્પ*

editor

*HELLO MORBI NEWS:ધ્રોલ:જિલ્લા કક્ષાના વિજ્ઞાન મહોત્સવ નું આયોજન*

editor

Leave a Comment