• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના હડીયાણા ગામે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી નું ભવ્ય સન્માન સ્વાગત કરાયું*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર

ગામ ::હડિયાણા………….આજ રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું……………….

હડિયાણા ગામે આમ આદમી પાર્ટી ની પરિવર્તન યાત્રા માં આપ ના નેતા ઇસુદાન ગઢવી ની હાજરીમાં હડિયાણા ગામના આગેવાનોમાં મગનભાઈ કાનાણી.અરજણભાઈ વકાતર. રામજીભાઈ ગોવાભાઈ પરમાર. ભોજાભાઈ મકવાણા. જીતેન્દ્રભારથી રામભારથી ગોસ્વામી. નરોત્તમભાઈ કાનાણી.હાજીભાઈ ફકીર. ને આપ ના ખેસ પહેરાવી ને આમ આદમી પાર્ટી માં સામીલ કરવામાં આવેલા છે.અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ પરિવર્તન અને જનસમુદાય જોતા મોટા પાયે આવનારા દિવસોમાં ફેરફાર થવાની શક્યતા વધી રહી છે…..

 

Related posts

*HELLO MORBI: મોરબી: 33 માં રાષ્ટ્રીય સલામતી માર્ગ સપ્તાહ ૨૦૨૩: અંતર્ગત મોરબી આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો હતો જેમાં ૫૧ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું*

Hello Morbi

*HELLO MORBI NEWS: શ્રી જલારામ મંદિર ડીસાના સેવક સદગત દીલીપભાઇ બારોટની યોજાઈ પ્રાર્થનાસભા*

editor

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

Leave a Comment