• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતાપુલની દુર્ઘટનામાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ રાજકોટ થી મોરબી સેવા આપવા પહોંચી*

મોરબીમાં ગત તારીખ 30 10 2020 ના રોજ રવિવારે સાંજે બનેલી દુર્ઘટનામાં અનેક માનવ મોતની ચાદરમાં લપેટાઈ જતા સમગ્ર મોરબી રાજ્યભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે મોરબીની ઝુલતાપુલ દુર્ઘટનામાં માનવસેવકો પોતાની યથાશક્તિ પ્રમાણે માનવસેવા શરૂ કરી દીધી હતી અને ફરજ નિષ્ઠ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ આર્મી ડોક્ટર ફાયર ફાઈટર વગેરે વગેરે માનવસેવકો સેવાના કાર્યમાં જોડાયા હતા ત્યારે મોરબી સહિત રાજકોટના જામનગરના ભુજ ના ઈમરજન્સી 108 ની ટીમ ઘટના સ્થળે દોડી હતી ત્યારે જરૂરત મંદની મદદ માટે રાજકોટ ની સેવાભાવી સંસ્થા એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ રવિવારે મોડી રાત સુધી રાજકોટ સિવિલમાં તેમજ સોમવારે સવારે મોરબીની ખાતે સેવા આપવા માટે આવેલ હોય પરંતુ સ્થાનિક લોકોની સેવાઓ ને બિરદાવી મોરબીની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો અને મૃત્યુ પામેલ પરિવારને સદસ્ય સભ્યોની મુલાકાત કરી હતી અને સાથે સાથ સારી કામગીરી કરનાર હુસેન ખાન પઠાણને શુભેચ્છા અભિનંદન પાઠવી હતી જે તસવીર મા દ્રશ્યમાન થાય છે આ દુઃખદ ઘટનામાં વાંકાનેર તાલુકાના ગારીડા થી મુસ્તુફા ઉર્ફે બગા બાપુ એક બનો નેક બનો એજ્યુકેશન ટ્રસ્ટ ની ટીમ સાથે મોડી રાત સુધી રહ્યા હતા જેમાં સંસ્થાના પ્રમુખ હાજીભાઈ બુચડ તેમજ ખાન ભાઈ ઇલિયાસ ભાઈ દિવાન વાંકાનેર તેમજ રહેમાન ભાઈ મેમણ સહિત રાજકોટ મોરબી વાંકાનેર ના એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો કાર્યકરો સેવા કાર્યમાં લાગ્યા હતા જે રાજકોટની ટીમ મોરબી સિવિલ હોસ્પિટલ હુસેન પઠાણ સેવક ની મુલાકાત લેતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*મોરબીના રૂપમ પાનવાળા હનીફ ભાઈ ના પ્રોત્ર ફૈઝાન મકદુમ મેમણ નો આજે જન્મ દિવસે શુભેચ્છાઓ ની વષૉ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી નવયુગ સંકુલ ખાતે WONDER SATAR એન્યુઅલ ફંકશન યોજાયૂ*

editor

*HELLO MORBI NEWS:વાંકાનેરના રંગપર ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment