• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને મોચી સમાજ દ્વારા સ્નેહમિલન રાસ ગરબા ના કાર્યક્રમો મોફુક રાખવામાં આવ્યા*

*મોરબી મોચી સમાજ દ્વારા સ્નેહ મિલન અને રાસ ગરબા કાર્યક્રમ મોકૂફ રાખવા બાબત*

 

મોરબી ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટના માં ઘણા પરિવારો એ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ત્યારે આ દુઃખદ ઘટના ના પગલે *જાગા સ્વામિ મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તારીખ – ૦૫/૧૧/૨૦૨૨ ને શનિવારે યોજેલ સ્નેહમિલન અને રાસગરબા કાર્યક્રમ રદ કરેલ છે* જેની સર્વે મોચી સમાજ ના પરિવારજનો ને જાણ કરવામાં આવે છે..

 

 

ઈશ્વરભાઈ રાઠોડ

પ્રમુખ શ્રી જાગા સ્વામિ મિત્ર મંડળ

મોરબી

Related posts

*HELLO MORBI NEWS:સીએમ શ્રીભૂપેન્દ્રભાઈ મોરબીનીમુલાકાતે સંભવિત મોરબીને મળશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ*

editor

*HELLO MORBI: મોરબી: શ્રીલોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકોને પોલીઓના ટીપા પીવડાવવાની કામગીરી શરૂ કરાઈ*

Hello Morbi

Leave a Comment