• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૦૨૩ ના જાન્યુઆરી માસમાં યોજવામાં આવશે*

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૮-૦૧-૨૦૨૩ ના રોજ તથા જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૯-૦૧-૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.

 

આ બન્ને પરીક્ષાઓ મળીને કુલ ૨૭ લાખ જેટલા ઉમેદવારો કુલ અંદાજિત ૯૦૦૦ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપશે જે ગુજરાતના ૦૧ કરોડ જેટલા પરીવારોને અસર થશે.

…….

Related posts

*મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે આયુષ્ય યજ્ઞનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના એન્યુઅલ ફંકશન “ઉડાન” ની ધમાકેદાર ઉજવણી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ*

editor

Leave a Comment