• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી મોરબી તાલુકાના ગામોની મુલાકાત લેતા મોરબી જિલ્લા પોલીસવડા*

મોરબી જિલ્લા ના પોલીસ અધિક્ષક *શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ* દ્વારા આજરોજ મોરબી તાલુકા ના *લાલપર* , *નવા જાંબુડિયા*, *જૂના જાંબુડિયા* તેમજ *રફાળેશ્વર* ગામના મતદાન મથકો ની મુલાકાત કરવામાં આવી,

તેમજ

ગ્રામજનોને મળી *આગામી વિધાનસભા ચૂંટણી* ભયમુક્ત વાતાવરણમાં યોજાય અને લોકો વધુ મા વધુ મતદાન કરે તે માટે લોક જાગૃતિ લાવવા

તેમજ

*કાયદો વ્યવસ્થા* જળવાઈ રહે તે માટે લોકો ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૧૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI NEWS:૨૦ મે સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

*ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે યોજવામાં આવેલ ધરણા પ્રદર્શન……*

Hello Morbi

Leave a Comment