• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મધ્યપ્રદેશ ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ની મોરબી મુકામે યોજાનાર જનસમર્થન સભા માં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતેથી બપોરે ૩ કલાકે પ્રસ્થાન કરવા માં આવશે.*

*લાડલી લક્ષ્મી યોજના તથા બેટી બચાવો અભિયાન ના સહયોગી મા.શ્રી શિવરાજસિંહ ચૌહાણ ની જનસમર્થન સભા માં ઉમટી પડવા હાંકલ.*

 

 

મોરબી-માળિયા ૬૫ વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી ના લોકપ્રિય ઉમેદવાર શ્રી કાંતિલાલ અમૃતિયા ના સમર્થન માં તા.૧૮-૧૧-૨૦૨૨ શુક્રવાર ના રોજ *મધ્યપ્રદેશ ના યશસ્વી મુખ્યમંત્રી લાડલી લક્ષ્મી યોજના તથા બેટી બચાવો અભિયાન ના સહયોગી મા.શ્રી શિવરાજસિંહ ચૌહાણ* ની જનસમર્થન સભા નુ રત્નકલા ગ્રાઉન્ડ, સમય ના ગેઈટ પાસે, મોરબી ખાતે આયોજન કરવા માં આવેલ છે. આ ઐતિહાસિક મહાસભા માં જવા માટે બપોરે ૩ કલાકે મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે થી પ્રસ્થાન કરવા માં આવશે. તો દરેક મહાનુભવો ને સમયસર પધારવા ભાવભરી વિનંતી છે.

 

લી.

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*દિલ્હીના ડે. મુખ્યમંત્રી અને “આપ” નેતા મનીષ સિસોદિયા નો રાજકોટમાં રોડ-શો કોંગ્રેસ ભાજપ માટે કાંટે કી ટક્કર બનશે*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબીના ત,શનાળા ગામની સીમમા આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રિઝ નામના કારખાને બનેલ ખુનના ગુન્હાના આરોપીને શોધી કાઢતી તાલુકા પોલીસ*

editor

*મોરબીના વાઘપર ની સાત વર્ષની ઢીંગલીએ રામ મંદિરમાં બચત ગલાની રકમ આપી*

Hello Morbi

Leave a Comment