• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના પ્રમુખશ્રી રમેશભાઈ મુગરા ના વરદ હસ્તે પ્રમાણપત્ર અને સિલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું*

તા.16.07.2021 ને શુક્રવારે સવારે મોટી બાંણુંગાર ની પાસે શ્રી રાધિકા હોટલ ખાતે શ્રી અગ્રવાલ રોડલાઇન્સ પ્રા. લી. દ્વારા આપાતકાલીન એટલે મુશ્કેલી ના સમયે કયા પ્રકારની મદદની જરૂરત પડે છે. તેનો નજરો નજર હકીકતમાં ઘટના બને ત્યાંરે કયા પ્રકારની સેવા ઓ ની તરતજ જરૂર પડે છે. તેમાં 108..ફાયર વિભાગ.. પોલીસ તત્રની અને પ્રાથમિક સારવાર માટે નજીક ની સરકારી હોસ્પિટલ ની જરૂર પડે છે.. આ કાર્યક્રમ ને વાસ્તવિકતામાં (મોકડ્રિલ) તરીકે ઓળખાય છે.. આ કાર્યક્રમ ને વઘુ વધુમાં પ્રચાર પ્રસાર નું ફક્ત ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા સામાન્ય નાગરિક સુધી પહોંચડવા નું સુંદર અને સરસ ફ્રી સેવા કરી છે. એવા જોડિયા તાલુકાના હડિયાણા ગામના પત્રકાર શ્રી શરદ એમ.રાવલ ને શ્રી અગ્રવાલ રોડલાઇન્સ પ્રા. લી. ના મિલિંદ કારીયા (એજ્યુકેટિવ ડાયરેકટર) પેટ્રોલલિયમ.અને ભાવનાબેન કારીયા. અને પુનિત આહીર દ્વારા પ્રમાણપત્ર અને સિલ્ડ આપવામાં આવ્યું હતું…..

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*જોડિયા ના પીઠડ ગામે જે ડી સી બેંક ના હોદેદારો દ્વારા માર્ગદર્શન અપાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના વાંકડા ગામની સીમમાંથી દેશીદારૂનો મોટો જથ્થો ભરેલ મહેન્દ્ર 𝐓𝐔𝐕 𝟑𝟎𝟎 કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય*

editor

Leave a Comment